શ્રી તુષાર પ્રવિણચંદ્ર શાહ પબ્લિક હેલ્થ કેર સેન્ટર


બોરીવલી થી વિરાર સુધીના લોકો માટે એક શુભ સમાચાર છે. આપના આશીર્વાદથી અને શ્રી પાટણ જૈન મંડળ (મરીન ડ્રાઈવ, મુંબઇ) દ્વારા શ્રી તુષાર પ્રવિણચંદ્ર શાહ પબ્લિક હેલ્થ કેર સેન્ટર નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર ખાસ કરીને એક્સિડન્ટ કે ઓપરેશન પછી ઘરમાં સારવાર માટે જરૂરી મેડિકલ સાધનો રિફંડેબલ ડીપોઝિટથી ઉપલબ્ધ કરાવે છે.

  • બેલેન્સ સ્ટિક
  • ટોયલેટ ચેર (Commode Chair)
  • ફોલ્ડીંગ બેડ
  • હવાની ગાદી (Air Bed)
  • વોકર
  • વ્હીલ ચેર
  • ઓક્સિજન મશીન ★
  • ઓક્સિજન સિલિન્ડર ★
  • સકશન પંપ
  • ન્યૂબીલાઈઝર
  • સ્લાઇન સ્ટેન્ડ
  • બેડ ટેબલ (જમવા માટે)

📍 સરનામું:
શ્રી પાટણ જૈન મંડળ, 1/સિદ્ધાર્થ કો-હા. સોસાયટી, પાટણ વાળા બિલ્ડિંગ, શિવસેના ગલી, જે.એચ. પોદાર સ્કૂલ રોડ, ભાયંદર (પશ્ચિમ)

📞 સંપર્ક: ૯૦૨૯૫૨૧૦૦૦
🕘 સમય: સવારે 9થી 12 અને સાંજે 4થી 7

સાથે જ, પાટણ જૈન મંડળ ભાયંદર પશ્ચિમમાં નવા વૃદ્ધાશ્રમના આયોજન માટે જણાવ્યું છે કે જો તમારી પાસે જૂના ફર્નિચર, પંખા, વોશિંગ મશીન, ટીવી, વાસણ, કપડાં, કરિયાણા જેવી ઉપયોગી વસ્તુઓ હોય તો તેને દાન સ્વરૂપે આપવા માટે સંપર્ક કરો.

📞 સંપર્ક માટે:
રાજુભાઈ શાહ – ૯૧૫૬૯૩૫૧૧૨ / ૮૩૬૯૨૪૮૬૩૨

“માનવ સેવા એ જ પ્રભુ સેવા છે” – આવો, આપણે સૌ મળીને એક ઉત્તમ યાત્રામાં સહભાગી બનીએ.