શ્રી સમસ્ત દરજી સમાજની સૌથી જૂની સંસ્થા – શ્રી સમસ્ત વણકર સમાજ, મુંબઈ દ્વારા ભવ્ય યુવક/યુવતિ પરિચય સંમેલન તથા સમાજ શ્રેષ્ઠીઓના સન્માનનો ઉત્સવ સફળતાપૂર્વક યોજાયો
દરજી સમાજના એકતાના પ્રતીકરૂપ, શ્રી સમસ્ત વણકર સમાજ મુંબઈ દ્વારા રવિવાર, તા. ૨૫ મે, ૨૦૨૫ના રોજ કાંદિવલી વેસ્ટ સ્થિત શ્રી…
