Tag: ભારતીય સેના

જમ્મુ-કાશ્મીર બોર્ડર પર ફરજ બજાવતા વાયોરના આર્મી જવાન મિતેષ દરજી – દેશની શાન તરીકે ઓળખાય છે

અબડાસા તાલુકાના વાયોર ગામના યુવાન મિતેષ મનજી દરજી હાલમાં જમ્મુ-કાશ્મીરના કઠુઆ સેક્ટર ખાતે ભારત-પાકિસ્તાન બોર્ડર પર 141 બટાલિયનમાં તૈનાત છે…