મુંબઇ: શ્રી સમસ્ત વણકર સમાજ, મુંબઈ દ્વારા વર્ષ ૨૦૨૫ માટે યુવક-યુવતી પરિચય મેળાવડાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડો ગુજરાતી દરજી સમાજના તમામ યુવક-યુવતીઓ માટે ખૂલીને રાખવામાં આવ્યો છે, જેમાં કોઈ જાતભેદ નહિ રાખવામાં આવ્યો હોય તે ખાસ ઉલ્લેખનીય છે.
આ આયોજન તારીખ ૨૫-૦૫-૨૦૨૫, રવિવારના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૯:૦૦ વાગ્યા સુધી રહેશે.
સ્થળ: શ્રી વાંઝા જ્ઞાતિની વાડી, ધનમાલ સ્કૂલ સામે, મથુરાદાસ રોડ, ઈરાની વાડી, કાંદીવલી (પશ્ચિમ), મુંબઇ – ૪૦૦૦૬૭.
આ પરિચય મેળાવડાનો મુખ્ય ઉદ્દેશ એવા યુવક-યુવતીઓને યોગ્ય જીવનસાથી પસંદ કરવા સહાયરૂપ થવો છે.
રજીસ્ટ્રેશન ફી:
1. યુવક માટે ₹૧,૦૦૦/-
2. યુવતી માટે ₹૫૦૦/
પ્રતિ યુવક કે યુવતી સાથે વધુમાં વધુ તેમના બે વાલીઓ — કુલ ૩ વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકે છે. તમામને ભોજન પાસ આપવામાં આવશે.
ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને શ્રી અશ્વિનભાઈ જેઠવા ને વોટ્સએપ દ્વારા મોકલવાનું રહેશે.
વધુ વિગત માટે નીચે આપેલા નંબર સંપર્ક કરવો
- પ્રમુખ: શ્રી ડો. રમેશભાઈ વી. મકવાણા :જોગેશ્વરી (ઈસ્ટ) ૯૨૨૪૪૧૦૭૭૧
- મહામન્ત્રી: શ્રી અશ્વિનભાઈ ચંદુભાઈ જેઠવા: કાંદિવલી (વેસ્ટ) ૯૮૨૦૬૬૧૪૪૧
- ખજાનચી: શ્રીમતી જયાબેન પ્રતાપભાઈ દિવેચા: વસઈ (ઈસ્ટ) ૯૮૯૨૩૨૯૨૧૨
- શ્રી ચુનીભાઇ ભાણજીભાઇ ઘેરવાળા: અંધેરી (ઈસ્ટ) ૯૮૨૧૧૯૪૩૬૮
- શ્રી કમલેશભાઈ કાંતિભાઈ જેઠવા: વિલેપાર્લેા (વેસ્ટ) ૯૮૧૯૬૭૪૯૫૪
- શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ ગોહિલ: મુંબઈ ૯૭૫૭૧૧૭૮૬૯
- શ્રીમતી હર્ષાબેન અનિલભાઈ મેરાઈ: બોરીવલી વેસ્ટ) ૮૮૫૦૨૫૯૫૫૨
- શ્રીમતી પલ્લવીબેનવિનોદભાઈ કપુરિયા: કાંદિવલી (વેસ્ટ) ૯૮૧૯૯૯૧૪૬૬
