પ્રેરણા સ્ત્રોત સુંદર ઉદાહરણ આપતુ માધવપુર સમાજના કાર્ય કરતા સુરતના આંગણે પધારેલ છે વાળી ફાળા
હેતુથી પ્રથમ દાતા દ્વારા સ્વ જમનાબેન વનભાઈ વાઢેર સહ પરીવાર હાલ સુરત દિવાસા વારા તરફથી શાનદાર
બોણી ₹૧૧,૧૧,૧૧૧ અિગયાર લાખ અિગયાર હર એકશો અિગયાર પયા નું દાન આપેલ છે શ્રી સૌરાષ્ટ્ર વાંઝા
જ્ઞાતી સમાજ સુરત પણ ગર્વની લાગણી અનુભવે છે. માધવપુર ઘેડમાં રળયામણી ભુમી ગોકુળ મથુરા જેવુ સુંદર
ગામ છે સમુદ્રના તટ પર બરાજમાન અખિલ બ્રહ્માંડ ના નાથ સંયમ માધવરાય ભગવાન નું મંદિર આવેલ છે.
શ્રી કૃણ અને રુક્ષમણીજી ના સૃષ્ટિના પ્રથમ પ્રેમ વિવાહ ની આજેપણ સાક્ષી પુરે છે માધવપુર ઘેડ ની પવિત્ર
ભુમી 15 થી 20. હજાર વસ્તી ધરાવતુ ગામ માધવપુર ઘેડમાં વાંઝા દરજી સમા
જના પણ ૧૦ થી ૧૫ જેટલા
સમાજના ઘર વસવાટ કરે છે તે લોકોનો સમાજ પ્રત્યેના આતુર પ્રેમ આને આત્મ વિશ્વાસથી આજે માધવપુર ઘેડમાં
વાંઝા સમાજ ભવન ચાર માળનું વાડી ભવ્ય નિર્માણ થવા જય રહીયુ છે દોઢ કરોડના ખર્ચે નિર્માણ થશે આ એક
ઉદાહરણ રૂપ છે. તાલુકા અને શહેર (City) માં વસવાટ કરતા વાંઝા સમાજના લોકો માટે આ એક પ્રેરણાના
દાયક છે. નાના ગામડાનો સમુહદાય ૧૫ ઘરના વાંઝા સમાજના લોકો કેવું સરસ કાર્ય ચાર માળની A.C વાળીનું
નિર્માણ કરી રહ્યા છે માધવપુર ઘેડના વાંઝા દરજી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ધન્યવાદને પાત્ર છે.
શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ સુરત ટ્રસ્ટના સભ્ય શ્રી વાઢેર પરીવાર તરફથી માધવપુર ઘેડની વાડીના
નિર્માણ બાંધકામ માટે સુરત સમાજ નું હીર ઘરેણું ગામ દિવાસા વાળા જીવનબાપા ના વાઢેર પરીવાર ના મોભી શ્રી
દ્વારા ₹૧૧,૧૧,૧૧૧ અિગયાર લાખ અિગયાર હજાર એકસો અિગયાર રૂપિયા નું દાન સ્વ. જમનાબેન વનભાઈ વાઢેર
માધવપુર ઘેડ ના વાંઝા દર સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ ને તારીખ ૨૧.૦૩.૨૦૨૫ ના રોજ આપેલ છે સમાજ અને જન્મ
ભુમી પ્રત્યેનો અતૂટ પ્રમ શ્રધ્ધા વિશ્વાસ રાખનાર દિવાસા વાળા વાઢેર પરીવારના ત્રણેય ભાઈઓ શ્રી મહેશભાઇ
વનભાઈ વાઢેર / શ્રી ભરતભાઈ વનભાઈ વાઢેર / શ્રી સુરેશભાઈ વનભાઈ વાઢેર નેી મુન્ના ભાઈ વઢવાણા
તથા શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ સુરત, સુરત કિમટી વતી ખુબ ખુબ અભનંદન પાઠવું છું.
અખિલ વાંઝા સમાજના ઉપમુખ શ્રી મોહનભાઈ ઘેરવડા વેરાવાળા ના પ્રમુખ શ્રી કશોરભાઈ ચાવડા તેમજ
માધવપુર ના પ્રમુખ શ્રી કરીટભાઈ માવદીયા માધવપુરના આગેવાનો સુરત ફરી પધારશે આપેલું ક્યારેયા વ્યાર્થ જતું
નથી જય શ્રી કૃણ.
