દરજી સમાજ અખિલ યુવા 112 ગોળ ટ્રસ્ટ


અમદાવાદ: દરજી સમાજ અખિલ યુવા ૧૧૨ ગોળ ટ્રસ્ટના સંચાલન હેઠળ ચોથું ઓનલાઈન જીવનસાથી પસંદગી સંમેલન – ૨૦૨૫ નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના ત્રણ સંમેલનો સમગ્ર ગુજરાત તથા વિદેશમાં વસતા સમાજના સભ્યોના સહયોગથી સફળતાપૂર્વક યોજાઈ ચૂક્યા છે. આ માટે ટ્રસ્ટે તમામ દરજી સમાજનો દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

આવતા ચોથા સંમેલનમાં પણ સમગ્ર સમાજના અપરણિત યુવક અને યુવતીઓ જોડાઈ શકે છે. સંમેલનમાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે.

ફોર્મ ભરવા માટે લિંક:

ફી વિગતો:
1. યુવક માટે ફી: ₹150/-
2. યુવતી માટે: સંપૂર્ણ ફ્રી
(યુવતી માટે Transaction ID નંબર: ૯૪૦૯૭ ૯૪૭૪૭ પરથી મેળવવો)

સંમેલનની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જૂથમાં જાહેર કરવામાં આવશે. તો હવે, વધુ રાહ ના જોઈને તરત જ ફોર્મ ભરો — વહેલા તે પહેલાના ધોરણે પસંદગીની તક મેળવો!

ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ પડે તો નીચે આપેલ મહાનુભવોનો સંપર્ક કરીને માહિતી મેળવી શકશો.

નામશહેરમોબાઈલ
હર્ષદભાઈ સોલંકીઅમદાવાદ૯૪૨૬૩૨૮૬૮૩
મહેશભાઈ ચૌહાણબોટાદ૯૯૨૪૦૩૩૨૧૬
અશ્વિનભાઈસંખેડા૯૪૨૮૪૩૦૩૯૯
ધર્મેન્દ્રભાઈ ચૌહાણવડોદરા૭૯૮૪૪૦૩૬૫૦
હિતેશભાઈ ધામેચાઆડેસર કચ્છ૯૦૭૬૨૭૧૯૦૮
મોહિતભાઈરાજકોટ૯૮૨૪૮૧૧૧૩૦
દિપકભાઈ ઝાલાસુરત૯૯૦૪૧૧૨૬૫૨
અલ્પેશભાઈબોટાદ૭૬૦૦૮૦૮૫૦૫
અનિલભાઈ ડાભીભુજ૯૯૨૫૫૬૮૯૫૯