શ્રી સૌરાષ્ટ્ર વાંઝા સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા અખિલ સમત વાંઝા સમાજ ટ્રસ્ટ રાજકોટ ને ₹૨૫,૫૨૫ /-
(પચીસે હજાર પંસો પચીસ) વિદ્યાર્થી ફંડ સહાય રૂપી યોગદાન આપવામાં આયું છેશ્રી સૌરાષ્ટ્ર વાંઝા સમાજ
ટ્રસ્ટ સુરત તરફથી જેની સૌએ નોધ લેવી. તા. ૦૭ – ૧૨ – ૨૦૨૩ નાં બીજુ સ્નેહ મિલન થયું હતું. તેનાંથી બચેલ રકમ
માંથી અડધી રકમ વિદ્યાર્થી ફંડ માં સુરતનાં સર્વ દાંતા નું યોગદાન આપવામાં આયું છે માટે સુરત વાંઝા દરજી સમાજ
માંથી ₹૨૫,૫૨૫ માં આપણું જ નાનાં મોટાં બધાં સમાજનાં સભ્યનું દાન છે માટે સમાજ વતી એક સાથે રકમ
વિદ્યાર્થી ફંડ સહાય રૂપી આપી છે જેની નોધ લેવી.
અખિલ સમત વાંઝા દરજી સમાજ રાજકોટ નું વાંઝા દરજી માટે કાળ પૂર્વાક શિક્ષણ માટે ખૂબ સરસ
રીતે કાર્ય કરી રહયા છે તે પ્રેરણા દાયક છે.
શિક્ષિત સમાજ એ જ વિક્ષિત સમાજ અખિલ નાં પ્રમુખ શ્રી મધુભાઈ ભરખડા – ઉપમુખ શ્રી મોહનભાઈ
ઘેરવાડા અને તેમની ટીમ દ્વારા જે મુહિમ ચાલી રહી છે તે સુરત સમાજને પ્રેરણા દાયક આવકાયુ છે તેમાં શ્રી સૌરાષ્ટ્ર વાંઝા જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ દ્વારા યથાશક્તિ પ્રમાણે નાનો સહયોગ આપીયો છે. શ્રી સૌરાષ્ટ્ર વાંઝા સમાજ સુરત ટ્રસ્ટ
સર્વ દાંતા વતી હસ્તે શ્રી દલીપભાઈ ભગવાનભાઈ વાઢેર ખંઢેરી વાળા હાલ સુરત.