શ્રી હિંગળાજ ઘાટકોપર યુવક મંડળ - ૨૦૨૫


ફાગણ અમાસ તા.૨૯~૩~૨૦૨૫ શનવાર ના રોજ આપણાં માતાજી નાં મંદિર નિર્માણ પછી ની આવતી
૨૪મી અમાસ હતી. આરતી સમય સવારે ૭ – ૦૦ કલાકે અને સંયા ની આરતી ૭ – ૦૦ કલાકે કરવામાં
આવી હતી તેમાં દરેક માતાજી નાં ભકતો ને આરતી નો લ્હાવો લીધો હતો આ અમાસ ની આરતી તથા
મહાપ્રસાદ નો લ્હાવો ઘાટકોપર નવાસીઓ તરફથી આયોજન કરવામાં આવ્યું હતું.સવારે આરતી પછી
ઢોલ શરણાઈ નાં સથવારે માતાજી ના ધ્વજારોહણ ની જાત્રા નીકાળવામાં આવી હતી મંદિર દશન કરવા
આવતાં ભાવકો માટે સવારની આરતી પછી નાસ્તો અને ચા – કોફી ની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.

સાંજે ૭:૩૦ થી ૧૧ કલાક સુધી સ્ટેજ કવીન રૂચીબેન ભાનુશાલી અને પ્રતિકભાઈ બારોઠ ના સથવારે તથા
માનવ સત્સંગ મંડળ ના ભાઈયો ના સથવારે તથા તબલા માં અરવદભાઈ વઢવાણા તથા ભુપતભાઈ
વઢવાણા અને બેન્જો ઉતાદ વનોદભાઈ વાઘેલા નાં સથવારે ભજન, સંતવાણી તેમજ રાસગરબાની
બોલાવી હતી તેમાં આપણાં સમાજનાં ઉપસ્થિતિ માતાજી નાં સર્વ ભક્તજનો ઝૂમીને આનંદ લિધો હતો.

સાંજની આરતી પછી મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી.