વસંત પંચમી નિમિતે પીઠડ માતાજી નો યજ્ઞ તથા પહેડી ચુડાસમા, માંડલયા ,પીડીયા પરિવાર ની કુળદેવી આઈ શ્રી પીઠડ માતાજી
ચુડાસમાં ,માંડલયા ,પીડીયા પરિવારની કુળદેવી આઈ શ્રી પીઠડ માતાજી ની પહેળી તથા યજ્ઞનું આયોજન
તારીખ : ૦૬-૦૨-૨૦૨૫ નાં ગુરુવાર નાં રોજ મુલુંડ કોલોનીમાં ગુરુદ્વારા હોલમાં કરવામાં આયું હતું સર્વ ભક્તોએ
સાથે મળીને હર્ષોલ્લાસ પૂર્વક ખૂબ જ ધામધૂમતી પ્રસંગની ઉજવણી કરી હતી બધાં ભક્તોએ સાથે મળી માતાજીની
પૂજા તથા યજ્ઞમાં આહુતી તથા આરતી અને મહાપ્રસાદ નો ખૂબ જ સારો લાભ લીધો હતો ત્યારબાદ બહેનોએ રાસ
ગરબા નો આનંદ લિધો હતો.
આઈ શ્રી પીઠડ માતાએ નમઃ
