વેરાવળ વાંઝા દરજી ભાઈઓ તેમજ મિત્ર મંડળ દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંવેરાવળ વાંઝા દરજી ભાઈઓ તેમજ મિત્ર મંડળ દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું


વેરાવળ વાંઝા દરજી ભાઈઓ તેમજ મિત્ર મંડળ દ્વારા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

વેરાવળ સમસ્ત વાંઝા દરજી સમાજના પૂર્વ સિનિયર સિટિઝન સભ્ય જેસુખભાઈ ચાવડા, લખુભાઈ વઢવાણા, પ્રવિણભાઈ વલ્લભભાઈ વઢવાણા, સુરેશભાઈ ચાવડા તેમજ નરોતમભાઈ ચાવડા વેરાવળ સમસ્ત વાંઝા દરજી સમાજના પૂર્વ હિંગળાજ ગ્રુપના પ્રમુખ નિલેશભાઈ વઢવાણા વેરાવળ સમસ્ત વાંઝા દરજી સમાજના પૂર્વ સભ્ય જીતુભાઈ જેઠવા, પ્રવિણભાઈ વઢવાણા વિશાલ (કાનો) વઢવાણા, દિનેશભાઈ વિસાવડિયા તેમજ ડો. અલ્પેશભાઈ ચાવડા, ગીર સોમનાથ જીલ્લાના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને સાલ ઓધાડી સન્માન કાર્યુ હતું તેમજ ચોરવાડના હિતેશભાઈ ચાવડા ચોરવાડના નગરપાલિકાના સભ્ય ગીતાબેન ચાવડા, વાંઝા દરજી સમાજ તેમજ ગીર સોમનાથ જીલ્લાના પત્રકાર નીતિનભાઈ ચાવડા તેમજ વેરાવળ વાંઝા દરજી ભાઈઓ-બહેનો, મિત્ર મંડળ દ્વારા ચોરવાડ ઝુંડ ભવાની મંદિર માતાજીનો થડ તેમજ પૂજા-અર્ચના-આરતી કરાઈ હતી.