જેઠવા પરિવાર નાં કુળદેવી શ્રી હરસિદ્ધિ માતાજી, શ્રી કુળદેવી ચામુંડા માતાજી નાં નવચંડી યજ્ઞ તેમજ પહેડી વષ – ૦૮ માં નું આયોજન વ . સંવત ૨૦૮૧ મહા સુદ બારસ નાં તા. ૦૯ – ૦૨ – ૨૦૨૫ નાં શુભ દવસે શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળા ઘાટકોપર ( ઈ ) , મુંબઈ – ૪૦૦ ૦૮૬ ખાતે આયોજન કરવામાં આયું હતું.

આ આયોજન માં નાઘેર દરજી સમાજ જેઠવા પરિવાર નાં ભાઈઓ તથા બહેનો સર્વ માતાજી નાં નવચંડી યજ્ઞ તેમજ
પહેડી માં સવારે બ્લડ ડોનેશન કેપ , માતાજી નાં શણગાર માં કુંભ મેળાનું વશેષ આકષણ ડેકોરેશન તેમજ નાના નાના
૩ થી ૧૦ વષનાં બાળકો માટે ફેન્સી ડેસ હરિફાય તથા દરેક કન્યા ને ઈનામ આપવામાં આવ્યાં હતાં.

સવારે માતાજી મહા યજ્ઞ ત્યારબાદ બપોરે મહાપ્રસાદ નું આયોજન માં ૧૮૦૦ માતાજી નાં ભકતોજનોએ પ્રસાદ નો લાભ
લીધો હતોત્યારબાદ ૩ થી ૫ દરેક ભકતોજનો રાસગરબાની રમઝટ બોલાવી હતી અંતેઆવતાં વષફરીથી મળશું ની
લાગણી સાથેદરેક વ્યક્તિઓ નાં મોઢા પર હર્ષોલ્લાસ ની લાગણી હતી.